Club
Students Startup and Innovation Policy (SSIP)
Title Description Date View
Innovation Club અને SSIP ના સંયુક્ત ઉપક્રમે "IDEA TO IMPACT" વિષય પર સેમિનારનું આયોજન સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે Innovation Club અને SSIP ના સંયુક્ત ઉપક્રમે "IDEA TO IMPACT" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રદીપભાઇ એમ. વસાવા, મદદનીશ પ્રાધ્યાપક, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ, જિ. તાપી દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશનમાંથી સ્ટાર્ટ અપ કઇ રીતે શરૂ કરી શકાય તે વિષય પર ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. 10/08/2026 View
Student Sensitisation Programme Student Sensitisation Program on Startup Ecosystem in India & Gujarat by Arti Patel, Associate Manager, HE PMU SSIP 2.0-KCG 16/07/2026 View