વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની વિજ્ઞાન કોલેજ, પારડી ખાતે શૈક્ષણિક મુલાકાત

07/09/2026

સરકારી વિજ્ઞાન કોલેજ, પારડી અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા વચ્ચે થયેલ MoU અંતર્ગત લેબોરેટરીના પ્રેક્ટીકલ માટે અને વિષય નિષ્ણાત ફેકલ્ટીના વિશેષ માર્ગદર્શન માટે તારીખ ૦૭/૦૯/૨૦૨૬ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ, પારડીની મુલાકાત લેવામાં આવી હતી.