“Student Cybersecurity Training Program” at VNSGU, Surat

30/01/2026

“Student Cybersecurity Training Program”

તારીખ:  ૩૦/૦૧/૨૦૨૬  શૈક્ષણિક વર્ષ - ૨૦૨૫-26

 

સ્થળ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

આ તાલીમમાં કોલેજના ૦૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ૦૧. Bhoya Sandipkumar Devdhan ૦૨. Kamdi Surajbhai Manubhai વિદ્યાર્થીઓ સાથે શ્રી અમિત.એન.પરમાર, CAWACH Coordinator હાજર રહ્યા હતા.