National Sports Day ના અનુસંધાને વિશેષ વ્યાખ્યાન પર્વ

31/08/2026

🏛️ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડ 🏆🇮🇳 રાષ્ટ્રીય રમત દિવસ – 2026 🇮🇳🏆 NATIONAL SPORTS DAY “રમત માત્ર જીતવાનું માધ્યમ નથી, પરંતુ શિસ્ત, સંઘર્ષ અને સફળતાની પાઠશાળા છે.” જીમખાના તથા સપ્તધારાના યોગ, વ્યાયામ અને ખેલકૂદ ધારાના સંયુક્ત ઉપક્રમે 🏑 વિશેષ વ્યાખ્યાન 🏑 “મેજર ધ્યાનચંદ : જીવન પરિચય અને સિદ્ધિઓ” વક્તા: ડૉ. ભગીરથ એસ. પટેલ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ભીલાડ, વલસાડ હોકીના જાદુગર • રાષ્ટ્રીય રમતગમતના પ્રેરણાસ્ત્રોત • ભારતનું ગૌરવ 📅 તારીખ: 31-08-2026 ⏰ સમય: સવારે 10:00 કલાકે “રમતથી સ્વાસ્થ્ય, શિસ્તથી વ્યક્તિત્વ અને સંકલ્પથી સફળતા.”