IDEA HACKATHONE WORKSHOP

19/09/2024

ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરના પત્રક્રમાંક: એનએસએસ/ઉ.સા.નિ/૨૦૨૪/૧૦૩૫-૧૧૪૩ તા.17/08/2024 અનુસાર અત્રેની કોલેજમાં  પ્રાચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તથા SSIP Cell અંતર્ગત IDEA HACKATHON નો કાર્યક્રમ સવારે ૧૧:૩૦ કલાકથી ૦૧:૩૦ કલાક દરમિયાન બે દિવસ તા.૧૮/૦૯/૨૦૨૪ અને ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ આયોજિત કરવામાં આવેલ. જેમાં પ્રથમ દિવસ સેમિનાર અને બીજા દિવસે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.