KCG-RIEGGC (Extension Activity-1) અંતર્ગત ૨ ઓક્ટોબર, ૨૦૨૬, મહાત્મા ગાંધી જયંતિના અનુસંધાને સંકલિત બાળ વિકાસ કચેરી, કપરાડા ખાતે સફાઇ અભિયાન
01/10/2026
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડ દ્વારા KCG-RIEGGC-Extension Activity અંતર્ગત ૨જી ઓક્ટોબર, ૨૦૨૬, મહાત્મા ગાંધી જયંતિના અનુસંધાને સંકલિત બાળ વિકાસ કચેરી, કપરાડા ખાતે સફાઇ તથા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું. કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકશ્રીઓ, સંકલિત બાળ વિકાસ કચેરી, કપરાડાના અધિકારી અને તમામ સ્ટાફગણના સહયોગથી સફાઇ કામગીરી કરી, પરિસરને સ્વચ્છ અને વૃક્ષારોપણની હરિયાળુ બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.