80મા સ્વાતંત્ર્ય પર્વના અનુસંધાને કોલેજની સાંસ્કૃતિક સમિતિ અને સપ્તધારાના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય રંગોત્સવ : દેશભક્તિ, સંસ્કૃતિ અને શૌર્યની ગાથા”
14/08/2026
સ્વાતંત્ર્ય રંગોત્સવ
“દેશભક્તિ, સંસ્કૃતિ અને શૌર્યની ગાથા”
૮૦મા સ્વાતંત્ર્ય પર્વના અનુસંધાને
સાંસ્કૃતિક સમિતિ તથા સપ્તધારાના સંયુક્ત ઉપક્રમે
• રાષ્ટ્રપ્રેમ વ્યકત કરતી રંગોળી અને નાટક • દેશભક્તિ ગીત • દેશભક્તિ નૃત્ય • સ્વાતંત્ર્ય સેનાનીઓના દેશપ્રેમને વ્યક્ત કરતા વક્તવ્યો