CAWACH અંતર્ગત "સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ"

29/12/2025

CAWACH અંતર્ગત "સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા  જાગૃતિ કાર્યક્રમ"

તારીખ ૨૯/૧૨/૨૦૨૫ શૈક્ષણિક વર્ષ - ૨૦૨૫-26

કાર્યક્રમમાં કપરાડા પોલીસ સ્ટેશનના પી.આઈ, શ્રી સુરજસિંહ વસાવા સાહેબ.એસ.આઈશ્રી ગૌતમભાઈ ગાંવિત સાહેબ અને હેડ કોન્સ્ટેબલ  હિનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.