SSIP અંતર્ગત મંજુર થયેલ બે દરખાસ્તોના ચેક વિતરણ સમારોહ

05/10/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડ ખાતે SSIP અંતર્ગત બે દરખાસ્તો પૈકી એક દરખાસ્તને ત્રીજો હપ્તો અને બીજી દરખાસ્તને પ્રથમ હપ્તાના ચેક્નું વિતરણ કરવામાં આવેલ.  તારીખ ૦૫/૧૦/૨૦૨૬ના રોજ મળેલ સ્કુટીની કમિટિ અને ખર્ચ સમિતિ દ્વારા આ બંને દરખાસ્તોને મંજુર કરેલ.