કોલેજ ખાતે આઝાદીના 80મા પર્વની ભવ્ય ઉજવણી: રાષ્ટ્રપ્રેમથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ
15/08/2026
આઝાદીના 80મા પર્વની ભવ્ય ઉજવણી: રાષ્ટ્રપ્રેમથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ
80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોલેજ ખાતે દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.