વિધાર્થીઓના હિમોગ્લોબીન, સીક્લસેલ અને બ્લડગૃપ નિદાન કેમ્પનું આયોજન

 

તા. 23/09/2023 અને 29/09/2023 ના રોજ સરકારી વિનયન કોલેજ, કપરાડા ખાતે રેફરલ હોસ્પિટલ, PHC લવકર, અને PHC કપરાડા-1 ના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓના હિમોગ્લોબીન, સીક્લસેલ અને બ્લડગૃપ નિદાન કેમ્પનું આયોજન

શૈક્ષણિક વર્ષ - 2023-24