“તરતાં પુસ્તકો” (Floating Books) નામની અનોખી Best Practice નો પ્રારંભ
અત્રેની કોલેજ ખાતે દાતાશ્રી દ્વારા ભેટરૂપે પ્રાપ્ત થયેલા આશરે ૧૦૦ પુસ્તકોના માધ્યમથી “તરતાં પુસ્તકો” (Floating Books) નામની અનોખી Best Practiceનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પહેલનો હેતુ “પુસ્તક એકનું, જ્ઞાન અનેકનું”ના વિચાર સાથે પુસ્તકોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.