“સ્ટેટ બેંક ઓફ ઈંડિયા”ની મુલાકાત

‘Student Startup and Innovation Policy’ અંતર્ગત વિદ્યાર્થીઓને  ઈન્ડસ્ટ્ર્રીઝની મુલાકાત કરાવવાની હોય છે. એ સંદર્ભે  આજ રોજ પ્રાચાર્યશ્રી ડૉ.ડી.એન.દેવરી સાહેબના માર્ગદર્શન સાથે અત્રેની કૉલેજના દસ વિદ્યાર્થીઓ તેમજ SSIP કૉ-ઓર્ડિનેટર શ્રી મનોજ પટેલ, ઈતિહાસ વિષયના પ્રાધ્યાપકશ્રી દિપક વી. પટેલ સાહેબ અને ગ્રંથપાલશ્રી અમિત એન. પરમાર સાહેબે કપરાડા સ્થિત “સ્ટેટ બેંક ઓફ ઈંડિયા”ની મુલાકાત લીધી. વિશેષત: સ્ટેટ બેંક ઓફ ઈંડિયા, કપરાડાના બ્રાંચ મેનેજરશ્રી મેહુલ પટેલ સાહેબ

તારીખ - 09/12/2022 શૈક્ષણિક વર્ષ - 2022-23