સ્વિપ (SVEEP) અતર્ગત મતદાન જન જાગૃતિ કાર્યક્રમ

સ્વિપ (SVEEP) અતર્ગત મામલતદારશ્રી અને એક્ઝીક્યુટિવ મજિસ્ટ્રેટશ્રીની કચેરી, કપરાડા તેમજ સરકારી વિનયન કોલેજ, કપરાડાના સંયુક્ત ઉપક્રમે "મતદાન જન જાગૃતિ કાર્યક્રમ"

તારીખ 28/02/2024 શૈક્ષણિક વર્ષ - 2023-24