નેશનલ એડવેન્ચર કેમ્પ - 2023
અત્રેની સરકારી વિનયન કોલેજ, કપરાડા ખાતે એસ.વાય. બી.એ સેમ- 04 માં અભ્યાસ કરતી વિધાર્થીની ગાંવિત કલ્પનાબેન ભાવુરામભાઈ રાષ્ટ્રીય સેવા યોજના, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્ધારા પસંદગી પામી તારીખ 08/12/2023 થી 17/12/2023 સુધી અટલ બિહારી ઈન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટરનીંગ એન્ડ એલાઈડ સ્પોર્ટસ, નારકંડા સેન્ટર દ્ધારા આયોજિત "નેશનલ એડવેન્ચર કેમ્પ - 2023 માં ભાગ લઈ 10 દિવસ સુધી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો.
શૈક્ષણિક વર્ષ - 2023-24 તારીખ - 08/12/2023 થી 17/12/2023