CAWACH અંતર્ગત "સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ"
CAWACH અંતર્ગત "સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ"
તારીખ.૦૯ /૧૨/૨૦૨૫ શૈક્ષણિક વર્ષ - ૨૦૨૫-26
S.B.I બ્રાન્ચ કપરાડાના બ્રાન્ચ મેનેજર ભરતભાઇ ગામિત સાહેબ,
Associate અંકુરભાઈ આર. માહલા અને FOS અજયભાઈ એસ. સપ્તા એ ઉપસ્થિત રહ્યા હતા.