સ્ત્રીઓની શારીરિક સમસ્યાઓ, ભવિષ્યની પ્રેગ્નેન્સી સમયની તકેદારી બેલેન્સ ડાયટ, તંદુરસ્તી, માસિકધર્મ અંગે વર્કશોપ

ઇકવિટી અને જેન્ડર સેન્સીટાઈઝેશન કેમ્પેન અંતર્ગત સ્ત્રીઓની શારીરિક સમસ્યાઓ, ભવિષ્યની પ્રેગ્નેન્સી સમયની તકેદારી બેલેન્સ ડાયટ, તંદુરસ્તી, માસિકધર્મ અંગે વર્કશોપ

રિસોર્સ પર્સન - ડો. નિલમ સોલંકી (સ્રીરોગ વિશેષજ્ઞ) સ્ટેટ હોસ્પિટલ, ધરમપુર

તારીખ 25/08/2023 શૈક્ષણિક વર્ષ - 2023-24