“Prabodh Level Training of DIY Kits under Innovation Club”

ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને GUJCOST ના સહયોગથી સરકારી વિનયન કૉલેજ, કપરાડા ખાતે “Prabodh Level Training of DIY Kits under Innovation Club” ની ચાર દિવસીય તાલીમ તા. 04/07/2022 થી 07/07/2022 દરમિયાન આયોજીત થઈ.

શૈક્ષણિક વર્ષ - 2022-23