SSIP અંતર્ગત મંજુર થયેલ બે દરખાસ્તોના ચેક વિતરણ સમારોહ
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડ ખાતે SSIP અંતર્ગત બે દરખાસ્તો પૈકી એક દરખાસ્તને ત્રીજો હપ્તો અને બીજી દરખાસ્તને પ્રથમ હપ્તાના ચેક્નું વિતરણ કરવામાં આવેલ. તારીખ ૦૫/૧૦/૨૦૨૬ના રોજ મળેલ સ્કુટીની કમિટિ અને ખર્ચ સમિતિ દ્વારા આ બંને દરખાસ્તોને મંજુર કરેલ.