"કોરોના રસીકરણ જનજાગૃતિ અભિયાન" કાર્યક્રમ

સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત સામુદાયિક સેવાધારા અને રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય ક્રેન્દ્ર, કપરાડાના સંયુક્ત ઉપક્રમે "કોરોના રસીકરણ જનજાગૃતિ અભિયાન" કાર્યક્રમ 

તારીખ - 19/03/2021 શૈક્ષણિક વર્ષ - 2020-21